×
Notification
સભ્ય શ્રી,
GSPMA દ્વારા આપની સાથે વખતો વખત સંદેશાઓ / માહિતી પહોંચાડવા માટે GSPMA ના લોગો અને નામ સાથે WhatsAppની વ્યવસ્થા ઊભી કરેલ છે.
આથી GSPMA માં આપેલ આપના મોબાઈલ નબર ઉપર મોકલવામાં આવેલ WhatsApp સંદેશાઓ ન મળતા હોય તો આપનો જે નંબર WhatsApp ઉપર કામ કરતો હોય તે નંબર સત્વરે અપડેટ કરાવવો જરૂરી છે. જેથી આપ મહત્વની માહિતી સમયસર મેળવી શકો.
જો આપનો મોબાઈલ iPhone ૧૩ કે તેની ઉપરના મોડલ હોય અને તેમાં WhastApp અપડેટ કરેલ ન હોય તો સત્વરે અપડેટ કરી લેવા વિનંતી તથા જો કોઈ ડેટા સિક્યુરિટી ફીચર ઉમેરેલ હશે તો પણ સંદેશાઓ ન મળી શકે તેવી સંપૂર્ણ શક્યતાઓ META ની માર્ગદર્શિકા અનુસાર છે. આથી status કે વાંચન મર્યાદિત કરેલ હોય તો તેને સૌ માટે ખુલ્લુ કરી લેવા પણ વિનંતી.
GSPMA નો મોબાઈલ નંબર +91-83579 17662 ને પણ GSPMA WhastApp નંબર તરીકે આપના ડેટાબેઝમાં સેવ કરી રાખવા વિનંતી.
તેમ છતાં આપને GSPMA ના સંદેશો ન મળતા હોય તો info@gspma. in ઉપર સત્વરે ઈમેલ કરી જાણ કરવા અથવા GSPMA ના કાર્યાલયમાં રુબરુ મુલાકાત લેવા વિનંતી